Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

શિક્ષણ વ્યવસ્થા અને NEET પરીક્ષા કૌભાંડ વિરૂદ્ધ જંતર-મંતરથી શરૂ થયેલા આંદોલન હવે ધીમે ધીમે સમગ્ર દેશમાં ફેલાઇ ગયું છે. સંસદ માર્ચ દરમિયાન પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે અથડામણ થઇ હતી જેમાં કેટલાક લોકોની અટકાયત કરવામાં આવી હતી. મંગળવાર સાંજે રાહુલ ગાંધીની પણ પોલીસે અટકાયત કરી હતી. તે બાદ કોંગ્રેસે સરકાર પર દમનનો આરોપ લગાવ્યો હતો જ્યારે સરકારે વિપક્ષ પર રાજકારણનો આરોપ લગાવ્યો હતો.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ