Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે પ્રેક્ટિકલ પરીક્ષાઓ (Science Practical Exam)નો આજથી ઔપચારિક આરંભ થયો છે.આજે તા. 5 ફેબ્રુઆરી 2026થી રાજ્યભરમાં આ પ્રેક્ટિકલ પરીક્ષાઓ શરૂ થઈ ગઈ છે અને તે 13 ફેબ્રુઆરી 2026 સુધી ચાલશે.
આ પરીક્ષાઓ સાયન્સના મુખ્ય વિષયો જેવા કે ભૌતિક વિજ્ઞાન (Physics),રસાયણ વિજ્ઞાન (Chemistry) અને જીવ વિજ્ઞાન (Biology) માટે યોજાશે. આ પ્રેક્ટિકલ પરીક્ષા (Science Practical Exam)ઓ મુખ્ય (Theory) પરીક્ષાઓ પહેલાં લેવામાં આવે છે, જે 26 ફેબ્રુઆરીથી 18 માર્ચ 2026 સુધી ચાલશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ