Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારતીય જળસીમામાં ઇન્ડિયન કોસ્ટગાર્ડ (ICG) એ એક મહત્વપૂર્ણ અને હાઈ-પ્રોફાઈલ ઓપરેશન પાર પાડીને આંતરરાષ્ટ્રીય ઓઈલ સ્મગલિંગ રેકેટ (Smuggling Racket)નો પર્દાફાશ કર્યો છે. મુંબઈથી આશરે 100 નોટિકલ માઈલ દૂર દરિયામાં હાથ ધરાયેલા આ ઓપરેશન દરમિયાન ત્રણ શંકાસ્પદ જહાજોને અટકાવી તપાસ કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ જહાજો સંઘર્ષગ્રસ્ત પ્રદેશોમાંથી સસ્તુ તેલ લાવીને ભારતમાં ગેરકાયદે રીતે વેચતા હતા.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ