ગુલાબી નગરી જયપુરમાં 20 દેશોની સુંદરીઓ તાજ માટે રેમ્પ પર ઉતરશે. "મિસ ઓશિયન વર્લ્ડ 2026" નું ફિનાલે વીક જયપુરમાં યોજાઈ રહ્યું છે. શહેરના માનસરોવર સ્થિત અનંત મહેલમાં સ્વાગત સમારોહ સાથે આ ફિનાલે વીકનો પ્રાકંભ થયો હતો.
ગ્રાન્ડ ફિનાલે હવે 23 ઓગસ્ટના રોજ આ જ સ્થળે યોજાશે. આયોજકોએ સ્પર્ધાને જયપુરની કલા, સંસ્કૃતિ અને વારસા સાથે જોડવાનો પણ પ્રયાસ કર્યો છે. આનો અર્થ એ છે કે, વિવિધ દેશોના સ્પર્ધકો આગામી થોડા દિવસોમાં જયપુરને માત્ર જોશે જ નહીં પરંતુ તેની સંસ્કૃતિ અને પરંપરાઓને નજીકથી અનુભવશે.




965.jpg)


25.jpg)
25.jpg)
29.jpg)

217.jpg)
18.jpg)
58.jpg)
84.jpg)

