Know your world in 60 words - Read News in just 1 minute

Breaking News

Select the content to hear the Audio

PM મોદીની કેબિનેટમાં અમિત શાહને ગૃહ મંત્રી તરીકે સ્થાન મળ્યું છે, જ્યારે નિર્મલા સીતારમણને નાણા મંત્રાલય સોંપવામાં આવ્યું છે. રાજનાથ સિંહ નવી સરકારમાં રક્ષા મંત્રી તરીકે સ્થાન મળ્યું છે, જ્યારે એસ. જયશંકરને  વિદેશ મંત્રાલય સોંપવામાં આવ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી : પર્સનલ, પબ્લિક ગ્રિવન્સીસ, પેન્સન, એટોમિક એનર્જી, સ્પેસ, અન્ય તમામ મહત્ત્વના મુદ્દા, અન્ય પ્રધાનોને ન ફાળવાયા હોય તે તમામ ખાતા

કેબિનેટ મંત્રીઓ

અમિત શાહ - ગૃહ મંત્રી
રાજનાથ સિંહ - રક્ષા મંત્રી
નીતિન ગડકરી - માર્ગ અને પરિવહન મંત્રી
નિર્મલા સીતારમન- નાણા
રામવિલાસ પાસવાન - કન્ઝ્યૂમર અફેર્સ
નરેન્દ્ર સિંહ તોમર - કૃષિ - પંચાયજ રાજ્ય
રવિ શંકર પ્રસાદ - કાયદો
હરસિમરત કૌર બાદલ - ખાદ્ય અને પ્રસંસ્કરણ
થાવરચંદ ગહેલોત - સામાજીક ન્યાય મંત્રી
એસ જયશંકર - વિદેશ મંત્રી
રમેશ પોખરીયાલ 'નિશંક' - માનવ સંસાધન
અર્જુન મુંડા - આદિજાતી વિકાસ
સ્મૃતિ ઇરાની - મહિલા અને બાળ કલ્યાણ વિકાસ, ટેક્સટાઇલ
ડૉ. હર્ષવર્ધન - સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ, સાયન્સ અને ટેકનૉલૉજી, અર્થ સાયન્સ
પ્રજાશ જાવડેકર - પર્યાવરણ, વન, ક્લાઇમેટ ચેન્જ, સૂચના અને પ્રસારણ
પિયૂષ ગોયલ - રેલેવ, કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી
ધર્મેન્દ્ર પ્રધાન - પેટ્રોલિયમ અને નેચરલ ગેસ, સ્ટિલ
મુખ્તાર અબ્બાસ નક્વી - લઘુમતી વિભાગ
પ્રહલાદ જોષી - સંસદીય બાબતો, ખાણ ખનીજ વિભાગ
ડૉ. મહેન્દ્રનાથ પાંડે - સ્કિલ ડેવલપમેન્ટ એન્ડ આંત્રપ્રિન્યોરશીપ
અરવિંદ સાવંત - ભારે ઉદ્યોગ, પબ્લિક એન્ટરપ્રાઇઝ
ગિરીરાજ સિંઘ - પશુપાલન ડેરી અને મત્સ્ય
ગજેન્દ્રસિંઘ શેખાવત - જળ શક્તિ
ડીવી સદાનંદ ગોવડા - કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઇઝર

રાજ્ય કક્ષા સ્વતંત્ર હવાલો

સંતોષ કુમાર ગંગવર - શ્રમ અને રોજગાર
રાવ ઇન્દરજીત સિંઘ - આકંડા, આયોજન
શ્રીપાદ યેસો નાઇક - આયુર્વેદ, યોગ, નેચરોપથી, આયુષ
ડૉ.જીતેન્દ્ર જોષી - પૂર્વોત્તર વિકાસ મંત્રાલય, પીએમો, એટોમિક એનર્જી, અવકાશ, પર્સનલ એન્ડ પબ્લિક ગ્રીવન્સીસ
કિરણ રીજ્જુ - રમત ગમત અને યુવા, લઘુમતી રાજ્ય મંત્રી
પ્રહલાદ સિંઘ પટેલ - સાંસ્કૃતિ બાબત, પ્રવાસન
રાજ કુમાર સિંઘ - ઉર્જા, ન્યૂ રિન્યૂએબલ એનર્જી, સ્કિલ ડેવલપમેન્ટ એન્ડ આંત્રપ્રીન્યોરશીપ (રાજ્યકક્ષા)
મનસુખ માંડવિયા - શિપિંગ, કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઇઝર
હરદિંપ સિંઘ પુરી : હાઉસિંગ અર્બન , સિવિલ એવિએશન, કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી

રાજ્ય મંત્રી

ફગ્ગનસિંઘ કુલસ્તે - સ્ટિલ
અશ્વિની કુમાર ચૌબે - સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ
અર્જુનરામ મેઘવાલ - સંસદીય બાબતો, ભારે ઉદ્યોગ અને જાહેર સાહસો
વી.કે. સિંઘ - માર્ગ અને પરિવહન
ક્રિષ્ન પાલ - લઘુમતી અને સામાજિક ન્યાય અને ઉત્થાન
દાણવે રાવસાહેબ દાદારાવ - કન્ઝ્યૂમર અફેર્સ, ફૂડ એન્ડ પબ્લિક ડિસ્ટ્રિટબ્યુશન
સાધ્વી નિરંજન જ્યોતિ - ગ્રામીણ વિકાસ
બાબુલ સુપ્રીયો - પર્યાવરણ, વન, ક્લાઇમેટ ચેન્જ
સંજીવ કુમાર બાલિયાન - પશુપાલન, મત્સ્ય ઉદ્યોગ,
ધોત્રે સંજય શામરાવ - માનવ સંસાધન, કોમ્યુનિકેશન, ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી
અનુરાગ ઠાકુર, નાણા, કોર્પોરેટ અફેર્સ
સુરેશ અંગાડી - રેલવે
રતન લાલ કટારીયા - જળ શક્તિ, સામાજીક ન્યાય અને ઉત્થાન
રેણુકા સિંઘ - આદિજાતી
સોમ પ્રકાષ - કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી
રામેશ્વર તૈલી - ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી
પ્રતાપ ચંદ્ર સારંગી, લઘુ, ભારે અને મધ્ય ઉદ્યોગ, પશુપાલ, ડેરી મત્સ્ય
કૈલાષ ચૌધરી - કૃષિ અને ખેડૂત ઉત્થાન
પરષોત્તમ રૂપાલા - કૃષિ ખેડૂતો
રામદાસ અઠાવલે - સામાજિક ન્યાય અધિકાર
નિત્યાનંદ રાય - ગૃહ
વી. મુરલીધરન - વિદેશ અને સંસદીય બાબતો
દેબાશ્રી ચૌધરી - મહિલા અને બાળ કલ્યાણ વિકાસ
જી. કિશન રેડ્ડી - ગૃહ

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ

Copyright © 2019 Newz Viewz | Created by Communicators and Developed by Seawind Solution Pvt. Ltd.