ગુજરાતની સ્થાનિક ચૂંટણીઓમાં કોંગ્રેસ-AAP વચ્ચે ગઠબંધન નહીં, બંને પક્ષો સ્વતંત્ર રીતે લડશે. રાજ્યની નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયત ચૂંટણીઓ માટે કોંગ્રેસે આપને મોટો ઝટકો આપ્યો છે. જેમાં દરેક પક્ષ પોતપોતાની રણનીતિ મુજબ તૈયારી કરશે. ગુજરાતના રાજકીય માહોલમાં એક મોટો ફેરફાર જોવા મળ્યો છે. આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે કોંગ્રેસે આમ આદમી પાર્ટી (AAP) સાથે ગઠબંધન ન કરવાની જાહેરાત કરી છે.




204.jpg)


60.jpg)
75.jpg)
83.jpg)
301.jpg)
141.jpg)
174.jpg)
860.jpg)
938.jpg)
1103.jpg)





