કોંગ્રેસ પાર્ટીએ ગુરુવારે 16 માર્ચે 10 રાજ્યોમાં યોજાનારી આગામી દ્વિવાર્ષિક રાજ્યસભા ચૂંટણી માટે છ ઉમેદવારોની જાહેરાત કરી છે. જેમાં તેલંગાણાની બે રાજ્યસભા બેઠકો માટે અભિષેક મનુ સિંઘવી અને વેમ નરેન્દ્ર રેડ્ડીને નોમિનેટ કરવાનો નિર્ણય લીધો છે.
સિંઘવી તેલંગાણામાંથી વર્તમાન સભ્ય છે, જ્યારે રેડ્ડી હાલમાં મુખ્યમંત્રી રેવંત રેડ્ડીના સલાહકાર છે. એપ્રિલમાં તેલંગાણામાં બે બેઠકો ખાલી થવાની છે. આ ઉપરાંત ફુલો દેવી નેતામ, કરમવીર બૌધ અને ક્રિસ્ટોફર તિલકને અનુક્રમે છત્તીસગઢ, હરિયાણા અને તમિલનાડુમાંથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.




802.jpg)


722.jpg)
768.jpg)
813.jpg)
1142.jpg)
1151.jpg)

281.jpg)
329.jpg)
358.jpg)





