Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અમદાવાદ બેઠક પર કોંગ્રેસે જાહેર કરેલ ઉમેદવાર રાજુ પરમાર કોંગ્રેસ પક્ષના પીઠ આગેવાન છે. તેઓ ૧૯૮૮, ૧૯૯૮ અને ૨૦૦૦ ના વર્ષ એટલે કે આમ ત્રણ વખત રાજ્યસભાના સાંસદ રહી ચૂકયા છે. વિવિધ જગ્યાએ કોંગ્રેસની સરકાર કેન્દ્રમાં હતી ત્યારે વિવિધ કમિટીના સભ્ય તરીકે રહેલા છે જેમાં વલ્ફેર  એન્ડ સિડ્યુલકાસ્ટ, પબ્લિક એકાઉન્ટસ, ટોબેકો બોર્ડ મિનિસ્ટ્રી ઓફ કોમર્સ, સ્ટડીંગ  કમિટી એન્ડ ફર્ટીલાઈઝર જેવા વિવિધ પ્રકારની કમિટીમાં પણ પોતાની સેવા આપી છે.

કોંગ્રેસના ઉમેદવાર રાજુ પરમારે ઉમેદવાર તરીકે પોતાની જાહેર કરેલી સંપતિ ૨૩.૦૨ કરોડ  છે અને બી.એ  સુધી અભ્યાસ કરેલ છે. રાજુ પરમાર એક પ્રકારે સ્વચ્છ પ્રતિભાવ ધરાવે છે અને દલિત સમાજના વરિષ્ઠ આગેવાન છે.  

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ