ખાડીયુદ્ ના કારણે ભારતની ગેસ સપ્લાય ચેઇન ખોરવાઈ ગઈ છે. તેના કારણે કોંગ્રેસે પણ મોટાપાયા પર વિરોધ પ્રદર્શન કરી રહી છે. ગેસના સિલિન્ડર(LPG)ની અછતની અસરમાંથી ગુજરાત પણ બાકાત રહ્યુ નથી. ગેસના સિલિન્ડર (LPG)ની અછતના લીધે ગુજરાતમાં કેટલાય રેસ્ટોરાની કામગીરી બંધ પડી ગઈ છે અથવા તો બંધ થવાના આરે છે. કોંગ્રેસ (Congress)આ મુદ્દાને લઈને રસ્તાથી લઈને વિધાનસભા સુધી હોબાળો મચાવી રહી છે.




905.jpg)


721.jpg)
63.jpg)

280.jpg)
579.jpg)
646.jpg)
54.jpg)
437.jpg)
499.jpg)





