દિલ્હીમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની અટકાયતના વિરોધમાં અમદાવાદમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન (Ahmedabad Congress Protest) યોજવામાં આવ્યું હતું. પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય બહાર યોજાયેલા આ દેખાવમાં કોંગ્રેસના અનેક આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા. વિરોધ દરમિયાન કાર્યકરોએ કેન્દ્ર સરકાર સામે સૂત્રોચ્ચાર કર્યા અને રાહુલ ગાંધી (Rahul Gandhi )ની અટકાયતનો કડક વિરોધ વ્યક્ત કર્યો.
આ વિરોધ પ્રદર્શન (Ahmedabad Congress Protest)માં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અમિત ચાવડા (Amit Chavda) સહિત અનેક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. પ્રદર્શન દરમિયાન કોંગ્રેસે વિદ્યાર્થી આંદોલનને સમર્થન જાહેર કરતાં શિક્ષણમંત્રીના રાજીનામાની માંગ પણ ઉઠાવી હતી. કાર્યકરોનું કહેવું હતું કે વિદ્યાર્થીઓના મુદ્દાઓને ગંભીરતાથી ઉકેલવા સરકાર નિષ્ફળ રહી છે.







49.jpg)
960.jpg)
46.jpg)
75.jpg)
1215.jpg)
198.jpg)
.jpg)
2.jpg)
3.jpg)





