અમદાવાદના નહેરુ બ્રિજ ચાર રસ્તા પાસે આજે (3 ઓગસ્ટ) કોંગ્રેસે ‘છાત્રો કી ગુંજ’ કાર્યક્રમ હેઠળ વિરોધ પ્રદર્શન કર્યું હતું. કેન્દ્ર સરકાર અને ગૃહમંત્રી સામે સૂત્રોચ્ચાર કરી કોંગ્રેસ કાર્યકરોએ "અમિત શાહ રાજીનામું આપો" જેવા નારા લગાવ્યા હતા. કાયદો અને વ્યવસ્થા જાળવવા 2 JCP સહિત 400-500 પોલીસકર્મીઓનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો.




960.jpg)


7.jpg)
15.jpg)
87.jpg)
3.jpg)
9.jpg)
60.jpg)
86.jpg)
209.jpg)






