Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અમદાવાદ ગ્રામ્ય પોલીસને પ્રોહિબિશન વિરુદ્ધની કાર્યવાહીમાં મોટી સફળતા મળી છે. સાણંદ-વિરમગામ હાઇવે પર વીરપુરા પાટિયા નજીકથી પોલીસે રાજસ્થાન પાસિંગના એક કન્ટેનરને ઝડપી પાડીને તેમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો કબજે કર્યો છે. કન્ટેનરમાંથી ₹1.11 કરોડની કિંમતની 32,392 બોટલ એટલે કે આશરે 1,200 બોક્સ વિદેશી દારૂ મળી આવ્યો હતો. દારૂ ભરેલું કન્ટેનર, રોકડ અને મોબાઇલ સહિત પોલીસે કુલ ₹1.36 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો છે.

આજની વાત

હેડલાઈન્સ

રાજનીતિ

ભારત

વિશ્વ