ગુજરાત વિધાનસભાના ત્રણ દિવસીય ચોમાસુ સત્ર (Gujarat Assembly Monsoon Session)ની શરૂઆત જ રાજકીય ગરમાવો સાથે થઈ છે. ગૃહની પરંપરા મુજબ સત્રના પ્રારંભે વંદે માતરમ્નું ગાન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા બેસી જતા વિવાદ સર્જાયો હતો. ઘટનાને લઈને સત્તાપક્ષના ધારાસભ્યોએ વિરોધ નોંધાવ્યો હતો. મંત્રી પ્રવિણ માળીએ આ ઘટનાને ગંભીર ગણાવી હતી અને કહ્યું હતું કે જો ખેડાવાલા ભૂલથી બેસી ગયા હોય તો તેમણે માફી માંગવી જોઈએ. સાથે જ તેમણે આ મામલે સ્પષ્ટતા કરવાની માગ કરી હતી કે તેઓ જાણી જોઈને બેઠા હતા કે ભૂલથી.

88.jpg)

52.jpg)
49.jpg)
69.jpg)
111.jpg)
236.jpg)

29.jpg)
31.jpg)
36.jpg)