Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ચીનમાં ખતરનાક કોરોના વાયરસનો પ્રકોપ સતત જારી છે. એવામાં ચીનની જેલોમાં પણ આ વાયરસથી ચેપગ્રસ્ત હોય એવા 500 લોકોનાં કેસ નોંધાયા છે. પ્રોવિન્શિયલ હેલ્થ કમિશને એક પત્રકાર પરિષદ યોજીને આ જાણકારી આપી હતી. કમિશને કહ્યું હતું કે પૂર્વ શેડોંગ પ્રાંતમાં રેનચેંગ જેલમાં સાત ગાર્ડ અને 200 કેદીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આ ઉપરાંત પૂર્વ ઝેજિયાંગ પ્રાંતની શિલિફેંગ જેલમાં 43 કેસો નોંધાયા છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ