Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કોરોના ટેસ્ટિંગ અંગે મોટી જાહેરાત કરી છે. ગુજરાતમાં કોરોના ટેસ્ટિંગની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે. જે મુજબ હવે RTPCR ટેસ્ટના ખાનગી લેબોરેટરીમાં ટેસ્ટિંગના 800 રૂપિયા થશે અને જો ઘરે આવીને ટેસ્ટ કરે તો 1100 રૂપિયા થશે. આ નિર્ણયનો અમલ આજથી થશે. આ અગાઉ રાજ્યમાં ખાનગી લેબોરેટરીમાં RT-PCR ટેસ્ટ કરાવવાનો ખર્ચ 1500-2000 રૂપિયા જેટલો થતો હતો.

ડે.સીએમ નીતિન પટેલના જણાવ્યાં મુજબ RTPCR ટેસ્ટ કરાવવામાં આવે છે એ ટેસ્ટમાં કિંમત ઘટવાના કારણે દર્દીઓને લાભ થશે. આ ઉપરાંત તેમણે ગુજરાતમાં વધી રહેલા કોરોના કેસ વિશે કહ્યું કે બધાને સહયોગથી આપણે કેસ પર કાબૂ લાવી શકીએ છીએ.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ