Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારત સહિત દુનિયાભરમાં અત્યારે કોરોનાવાયરસ વધુ ઉગ્ર તા સાથે ફેલાઈ રહ્યો છે ત્યારે અમેરિકા અને યુરોપમાં તો મોતનો આંકડો પણ વધી રહ્યો છે. દરમિયાનમાં વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે નાક વાટે બ્રેઇનમાં પણ વાયરસ પ્રવેશ કરી શકે છે.
વૈજ્ઞાનિકો અને નિષ્ણાંતોએ કરેલા અભ્યાસ બાદ આ ચોંકાવનારું તારણ નીકળ્યું છે અને દુનિયાભરના લોકોને એવી સલાહ આપવામાં આવી છે કે વધુ સાવચેતી રાખવી પડશે અને માસ્કનો ઉપયોગ સતત ચાલુ રાખવો પડશે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ