Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાતમાં કોરોનાનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજ્યના અગ્ર આરોગ્ય સચિવ જયંતિ રવિએ આપેલી જાણકારી મુજબ, આજે અમદાવાદમાં કોરોના પોઝિટીવના નવા 8 દર્દીઓ સામે આવ્યા છે. આ સાથે જ ગુજરાતમાં કુલ આંકડો 82એ પહોંચી ગયો છે. ખાલી અમદાવાદની વાત કરીએ તો કુલ 31 કેસો અમદાવાદના છે. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા અને ભાવનગરને ગુજરાત સરકારે હોટસ્પોટ જાહેર કર્યા છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ