Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

PM મોદીએ કોરોના વાયરસના ભારતના સંકટને લઈને રાષ્ટ્રજોગ સંબોધન કર્યુ હતું. દેશની જનતાને સંબોધન કરતા વડાપ્રધાન મોદીએ કરેલા સંબોધનના મહત્વના મુદ્દાઓ અહીં આપ્યા છે. 22 માર્ચ રવિવારના રોજ જનતા કર્ફ્યુનું પાલન કરો, રવિવારે સવારે 7 વાગ્યાથી લઈ રાતના 9 વાગ્યા સુધી દેશની જનતા તેનું પાલન કરે તેવો આગ્રહ રાખું છું. પ્રધાનમંત્રીએ સંક્રમણ રોકવા માટે કામ કરી રહેલી રાજ્ય સરકારો, ડોક્ટર્સ, પેરામેડિકલ કર્મચારીઓ, પેરામિલિટરી ફોર્સ અને એવિએશન સેક્ટર, નગરપાલિકા કર્મચારીઓ અને આ કામમાં લાગેલા દરેક લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો.

વડાપ્રધાન મોદીના ભાષણના અંશો

  1. ગંભીર સંકટમાંથી પસાર થઇ રહી છે દુનિયા
  2. કોરોનાના કારણે માનવજાતિ સંકટમાં
  3. દેશવાસીઓ દાખવી રહ્યા છે સાવધાની
  4. દરેક દેશવાસીઓએ સજાગ રહેવાની જરૂર
  5. દેશવાસીઓએ મને Gયારેય નથી કર્યા નિરાશ
  6. દેશવાસીઓ પાસેથી અમુક સપ્તાહના સમયની જરૂર
  7. કોરોના વાયરસની હજુ સુધી ન તો દવા કે રસીની શોધ થઇ
  8. કોરોના વાયરસનું સંકટ કોઇ સામાન્ય સંકટ નથી
  9. વિશ્વ યુદ્ધમાં પણ આટલી અસર જાવાઇ ન હતી
  10. કોઇએ એવું ન માનવું કે મારા પર તેનો કોઇ પ્રભાવ નહીં પડે
  11. સંકલ્પ અને સંયમ કોરોના સામે બચાવના માગાર્ે
  12. ભીડથી બચવા માટે અને ઘરથી નીકળવા સામે સંયમ દાખવો
  13. લોકો કેન્દ્ર અને રાજ્યોના નિર્દેશોનું પાલન કરે
  14. ઘણા દેશોમાં કોરોના વાયરસના કેસો બહુ ઝડપથી વધ્યા
  15. કોરોનાના ફેલાવાના ટ્રેક રેકોર્ડ પર ભારત સરકારની નજર
  16. બહુ જરૂરી હોય તો જ ઘરમાંથી બહાર નીકળવું
  17. સંક્રમણથી બચવાનો અને બીજાને બચાવવાનો સંકલ્પ લો
  18. દેશવાસીઓ ૨૨ માર્ચે રવિવારે જનતા કર્ફયુનું પાલન કરે
  19. સવારે ૭ વાગ્યાથી રાત્રે ૯ વાગ્યા સુધી જનતા કર્ફયુ
  20. લોકો જનતા કર્ફ્યુનું પાલન કરે
  21. દેશવાસીઓ પાસેથી સમર્થનની આશા
  22. તમામ સંગઠનો જનતા કર્ફ્યુનો સંદેશ પહાંચાડે
  23. રાજ્ય સરકારો જનતા કર્ફ્યુ લાગુ કરે
  24. કોરોના સામે લડતા તમામ લોકોનો આભાર વ્યGત કરો
  25. રૂટીન ચેકઅપ માટે હોસ્પિટલે જઇને મુશ્કેલી ઉભી ન કરો
  26. ૬૫ વર્ષથી વધુ ઉંમરના લોકો અમુક સપ્તાહ ઘરની બહાર ન નીકળે
  27. સરકારે કોવિડ-૧૯ ટાસ્ક ફોર્સની કરી છે રચના
  28. ઇકોનોમિક રિસ્પોન્સ ટાસ્ક ફોર્સ જ કરશે આગળના નિર્ણય
  29. કોરોના વાયરસનો દેશના અર્થતંત્ર પર વ્યાપક પ્રભાવ
  30. દેશમાં ખાવા-પીવાની ચીજવસ્તુઓની અછત નહીં થાય

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ