શ્રાવણ મહિનાના ત્રીજા સોમવારે ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં ભગવાન મહાકાલના દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. આ સાથે વર્ષમાં માત્ર એક વખત ખુલતા નાગચંદ્રેશ્વર મંદિરના દર્શન માટે પણ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. ભીડ વધતા મંદિર પરિસર નજીક હર સિદ્ધિ મંદિર (Harsiddhi Temple) સામે બેરિકેડિંગવાળા વિસ્તારમાં અચાનક ભારે દબાણ સર્જાયું હતું, જેના કારણે થોડા સમય માટે ભાગદોડ (Crowd Pressure) જેવી સ્થિતિ સર્જાઈ હોવાની માહિતી સામે આવી છે.




8.jpg)


11.jpg)
13.jpg)
752.jpg)
16.jpg)
25.jpg)
25.jpg)
43.jpg)
62.jpg)
88.jpg)





