Know your world in 60 words - Read News in just 1 minute

Breaking News

Select the content to hear the Audio

જાણીતા રોકાણકાર વોરેન બફેટની સાથે લન્ચ માટે 45.7 લાખ ડોલર( 32 કરોડ રૂપિયા)ની બોલી લગાવનારનું નામ બહાર આવી ગયું છે. જણાવી દઈએ કે ક્રિપ્ટોકરન્સી ટ્રોનિક્સના ફાઉન્ડર જસ્ટિન સને આ બોલી જીતી લીધી છે. સને સોમવારે ટ્વિટ કરીને પોતે જ આ માહિતી આપી હતી. મહત્વની વાત એ છે કે બફેટ પોતે ક્રિપ્ટોકરન્સીમાં ભરોસો કરતા નથી. તે બિટકોઈનને ઉંદર મારવાની દવા કરતા પણ ખતરનાક હોવાનું કહી ચુક્યા છે. જોકે તેમણે હવે એક ક્રિપ્ટોકરન્સી ટ્રોનિક્સના ફાઉન્ડરની સાથે ભોજન લેવું પડશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ

Copyright © 2019 Newz Viewz | Created by Communicators and Developed by Seawind Solution Pvt. Ltd.