Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં માત્ર ૧૫ દિવસ બાકી રહ્યા છે ત્યારે હવે ચૂંટણીનો ગરમાવો દિલ્હીના મતદારો અનુભવી રહ્યા છે. આપ પાર્ટીએ પોતાના ઉમેદવારો જાહેર કરી દીધાં છે. ભાજપ અને કોંગ્રેસ તરફથી પણ પોતાના ઉમેદવારો જાહેર થઇ ગયાં છે. ભાજપ તરફથી દિલ્હી વિધાનસભામાં પ્રચાર માટે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરાઇ છે તેમાં વડાપ્રધાન મોદી, ગૃહમંત્રી અમિત શાહ, ફિલ્મ અભિનેતા સની દેઓલ સહિત ૪૦ નેતાઓના નામ છે. ભાજપનું એક લક્ષ્ય છે કે કેજરીવાલની સરકારને ઉથલાવો. કોંગ્રેસ પણ કોઇપણ રીતે પોતાની ગયેલી આબરૂ દિલ્હીમાં પાછી મેળવવાની પ્રયત્ન કરવાની છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ