Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દિલ્હીના સત્ય નિકેતનમાં 5 માળની PG બિલ્ડિંગ ધરાશાયી થતાં 6 વિદ્યાર્થીઓ સહિત 7 લોકોના મોતની ઘટનામાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે. ફરાર બિલ્ડિંગ માલિક હરિરામ બંસલની રાજસ્થાનના ભિવાડીથી ધરપકડ કરવામાં આવી છે. બીજી તરફ, MCDએ બેદરકારી બદલ દક્ષિણ ઝોનના DC સહિત 5 અધિકારીઓ અને એન્જિનિયરોને સસ્પેન્ડ કરીને કડક પગલાં લીધા છે.

આજની વાત

હેડલાઈન્સ

રાજનીતિ

ભારત

વિશ્વ