દિલ્હીના માલવીય નગરના હૌઝ રાની વિસ્તારમાં આજે સવારે એક હૃદયદ્રાવક ઘટના બની છે, જ્યાં 'ફ્લોરિશ સ્ટે' હોટલમાં લાગેલી ભીષણ આગમાં 21 લોકોના મોત થયા છે. આ હોટલ પાંચ માળની બિલ્ડિંગમાં આવેલી છે અને સવારના આશરે 8:50 વાગ્યે તેની બેઝમેન્ટમાં આવેલા 'લેમન ગ્રીન રેસ્ટોરન્ટ' રેસ્ટોરન્ટમાંથી આગ શરૂ થઈ હતી. મૃતકોમાં મોટાભાગના વિદેશી નાગરિકોનો સમાવેશ થાય છે.




820.jpg)


8.jpg)
1210.jpg)
1165.jpg)
1209.jpg)
1164.jpg)
23.jpg)
22.jpg)
954.jpg)
1046.jpg)





