Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

રાજધાની દિલ્હીના ઉત્તર-પૂર્વ વિસ્તારમાં ત્રણ દિવસ સુધી ચાલેલી હિંસા બાદ હવે પોલીસે એક્શન લેવાનું શરૂ કરી દીધું છે. જેમાં વાઈરલ થયેલા વિડીયોમાં હિંસાખોરો સાથે જોવા પોલીસે એક્શન લેવાનું શરૂ કરી દીધું છે. જેમાં વાઈરલ થયેલા વિડીયોમાં હિંસાખોરો સાથે જોવા મળેલા આમ આદમી પાર્ટી (આપ)ના કાઉન્સિલર તાહિર હુસૈન સામે પગલા ભરવામાં આવ્યા છે. પહેલા તેમની ફેક્ટરી સીલ કરવામાં આવી હતી અને તેના થોડા કલાકો બાદ તેમની સામે હત્યાનો કેસ નોંધાવવામાં આવ્યો છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ