દક્ષિણ-પશ્ચિમ દિલ્હીના સત્ય નિકેતન નજીક એક ઈમારત ધરાશાયી થઈ છે. કાટમાળ નીચે અનેક લોકો ફસાયા હોવાની આશંકા છે. આ ઘટનાને કારણે સત્ય નિકેતન વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ છે. સ્થાનિક રહેવાસીઓએ પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી. બચાવ ટીમોએ ઘટનાસ્થળેથી લગભગ 9 લોકોને બહાર કાઢ્યા છે. મુખ્યમંત્રી રેખા ગુપ્તા ઘટનાસ્થળે પહોંચી ગયાં છે.
દિલ્હીના AIIMS ના જણાવ્યા અનુસાર, સત્ય નિકેતનમાં ઇમારત ધરાશાયી થયા બાદ 9 દર્દીઓને જય પ્રકાશ નારાયણ એપેક્સ ટ્રોમા સેન્ટર (JPNATC) માં લાવવામાં આવ્યા છે. તેમાંથી બે દર્દીઓની હાલત ગંભીર છે. બચાવ કામગીરીમાં સામેલ એક દર્દીને રજા આપવામાં આવી છે. ઘટનામાં અત્યાર સુધી 6 લોકોના મોત થયા છે.

2.jpg)

27.jpg)
39.jpg)
61.jpg)
38.jpg)
40.jpg)
43.jpg)
17.jpg)
13.jpg)
1055.jpg)