દિલ્હીના 2020ના રમખાણોમાં IB અધિકારી અંકિત શર્માની હત્યા કેસમાં કડકડડૂમા કોર્ટે પૂર્વ MCD કાઉન્સિલર તાહિર હુસૈન સહિત 5 આરોપીઓને દોષિત ઠેરવ્યા છે. ફેબ્રુઆરી 2020માં થયેલી આ ઘટનામાં અંકિત શર્માનો મૃતદેહ નાળામાંથી મળ્યો હતો. કોર્ટે હત્યા, અપહરણ, રમખાણો સહિતની કલમો હેઠળ ગુનો સાબિત માન્યો છે. સજા અંગેનો નિર્ણય બાદમાં સંભળાવાશે.




1174.jpg)


16.jpg)
16.jpg)
961.jpg)
77.jpg)
200.jpg)
1217.jpg)
4.jpg)
33.jpg)
7.jpg)





