લોકસાહિત્યકાર દેવાયત ખવડે ગુજરાત હાઇકોર્ટમાં કરી ક્વોશિગ પીટીશન. ચાંગોદરમાં થયેલી મારામારીની ઘટનાને લઈને ફરિયાદ રદ કરવા કરી હતી અરજી. બંને પક્ષના વકીલે હાઇકોર્ટમાં કહ્યું કે બંને પક્ષે સમાધાન થયું છે. કોર્ટે કહ્યું 307 ની કલમમાં કઈ રીતે સમાધાન થઈ શકે. હાઇકોર્ટ પ્રથમ દૃષ્ટિ એ માન્યું કે દેવાયત ખવડ પ્રખ્યાત નહીં કુખ્યાત છે. દેવાયત ખવડ પર 6 જેટલા કુલ ગુના નોંધવામાં આવ્યા છે. ચાંગોદર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદમાં તપાસ અધિકારી કેસ રિપોર્ટ અને બંને પક્ષકારોને હાજર રહેવા ફરમાન. 19 ફેબ્રુઆરી ના રોજ વધુ સુનાવણી હાથ ધરાશે




117.jpg)



988.jpg)

201.jpg)
276.jpg)
839.jpg)
22.jpg)
24.jpg)
61.jpg)





