આજે 14 એપ્રિલ,એટલે બંધારણના ઘડવૈયા, મહાન સમાજ સુધારક, ભારતરત્ન બાબાસાહેબ ડૉક્ટર ભીમરાવ આંબેડકરની જન્મજંયતી. જે ગુજરાત સહિત દેશભરમાં મનાવવામાં આવે છે. ડૉ.આંબેડકરનું સમગ્ર જીવન સંઘર્ષ, સમાનતા અને ન્યાયની લડતમાં વિત્યું. તેમણે ન માત્ર સંવિધાન નિર્માણની પ્રક્રિયાનું નેતૃત્વ કર્યુ, પરંતુ સમાજમાં સમાનતા, શિક્ષણ અને અધિકારો સહિત જાતિગત ભેદભાવ પ્રત્યે ઉંડી લડાઈ લડી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંસદ સંકુલમાં પ્રેરણા સ્થળ ખાતે બીઆર આંબેડકરને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી.




812.jpg)


939.jpg)
732.jpg)
773.jpg)
1183.jpg)
1026.jpg)
1158.jpg)
209.jpg)
236.jpg)
288.jpg)





