Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ટીકમગઢથી BJP સાંસદ ડૉ. વીરેન્દ્ર કુમાર 17મી લોકસભાના પ્રોટેમ સ્પીકર હશે. નવા પસંદ કરાયેલા સાંસદોને તેઓ સદનની સદસ્યતાના શપથ લેવડાવશે. તેઓ 7મીવાર સાંસદ બન્યા છે. વીરેન્દ્ર કુમાર ખટીક દલિત સમુદાયમાંથી આવે છે અને લો પ્રોફાઈલ નેતા તરીકે તેમની ઓળખ રહી છે. મધ્ય પ્રદેશના ટીકમગઢના સાંસદ વીરેન્દ્ર કુમાર સાગર જિલ્લાના રહેવાસી છે. 4વાર તેઓ સાગર લોકસભા સીટ પરથી સાંસદ તરીકે પસંદ કરાયા છે, જ્યારે ત્રણવાર તેઓ ટીકમગઢથી સાંસદ બન્યા છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ

Copyright © 2019 Newz Viewz | Created by Communicators and Developed by Seawind Solution Pvt. Ltd.