Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

રશિયા (Russia)ના બ્લેક સી કાંઠા નજીક લાઇબેરિયાનો ધ્વજ ધરાવતા એક તેલ ટેન્કર પર દરિયાઈ ડ્રોન દ્વારા ભીષણ હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલાને કારણે ટેન્કરમાં ભીષણ આગ ફાટી નીકળી હતી અને દરિયાના પાણીમાં કાચું તેલ સળગવા લાગ્યું હતું. આ હુમલાને પગલે રશિયાના રિસોર્ટ શહેર સોચીના આકાશમાં કાળા ધુમાડાના ગોટેગોટા છવાઈ ગયા હતા. રાહતની વાત એ છે કે આ ટેન્કર પર સવાર તમામ 23 ક્રૂ સભ્યો ભારતીય નાગરિકો હતા, જેને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. છેલ્લા 48 કલાકમાં ભારતીય નાવિકો ધરાવતા જહાજોને નિશાન બનાવવાની આ ત્રીજી ઘટના સામે આવી છે.
 

આજની વાત

હેડલાઈન્સ

રાજનીતિ

ભારત

વિશ્વ