વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે ભારતે ઉચ્ચ ઇથેનોલ મિશ્રણવાળું E85 ઇંધણ લોન્ચ કર્યું છે. પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ નવી દિલ્હીમાં ઇન્ડિયન ઓઇલના પેટ્રોલ પંપ પર તેની શરૂઆત કરી હતી. E85 પેટ્રોલ સામાન્ય પેટ્રોલ કરતાં લગભગ રૂ. ૨૦ પ્રતિ લિટર સસ્તું રહેશે.
E85 પેટ્રોલને શરૂઆતમાં દેશભરના ૪૮ પબ્લિક સેક્ટરના પેટ્રોલ પંપ પર ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. આ ફ્યુલનો ઉપયોગ માત્ર ફ્લેક્સ-ફ્યુઅલ એન્જિન ધરાવતા વાહનોમાં જ થઈ શકે છે. સરકાર ડિસેમ્બર ૨૦૨૬ સુધીમાં ૫૦૦ અને ડિસેમ્બર ૨૦૨૭ સુધીમાં આશરે ૫,૦૦૦ પેટ્રોલ પંપ સુધી તેની ઉપલબ્ધતા વધારવાની યોજના ધરાવે છે. E85માં ૮૦થી ૮૫ ટકા ઇથેનોલ અને ૧૪થી ૧૯ ટકા પેટ્રોલ હોય છે.




339.jpg)


41.jpg)
1166.jpg)
1174.jpg)
955.jpg)
8.jpg)
1047.jpg)
14.jpg)
25.jpg)
1211.jpg)





