Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

 દિલ્હીમાં EDએ આમ આદમી પાર્ટીના નેતા દીપક સિંગલા અને કેટલાક અન્ય લોકો સાથે જોડાયેલા ઠેકાણા પર મોટી કાર્યવાહી કરી છે. આ દરોડા બેન્ક લોન ફ્રોડ અને તેની સાથે જોડાયેલા મની લોન્ડ્રિંગ કેસમાં કરવામાં આવી છે. અધિકારીઓ અનુસાર દિલ્હી અને ગોવાના કેટલાક સ્થળો પર એક સાથે તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
દીપક સિંગલા આમ આદમી પાર્ટીના સક્રિય નેતામાંથી એક છે. તે વિશ્વાસનગર વિધાનસભા બેઠક પરથી પાર્ટીના ઉમેદવાર રહી ચુક્યા છે. મળતી માહિતી અનુસાર EDની ટીમે નાણાકીય લેવડ-દેવડ, બેન્ક ખાતા અને રોકાણ સાથે જોડાયેલા દસ્તાવેજની તપાસ માટે તેમના ઠેકાણાઓ પર દરોડા પાડ્યા છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ