બુધવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ પંજાબમાં AAPના રાજ્યસભા સાંસદ અશોક મિત્તલ સાથે જોડાયેલા ઠેકાણાઓ પર દરોડા પાડ્યા છે.
61 વર્ષીય બિઝનેસમેન અને શિક્ષણવિદ અશોક મિત્તલ, લવલી ગ્રુપના વડા છે જેમાં આ નામની એક યુનિવર્સિટીનો પણ સમાવેશ થાય છે. તાજેતરમાં
અશોક મિત્તલને રાઘવ ચઢ્ઢાના સ્થાને રાજ્યસભામાં આમ આદમી પાર્ટીના ઉપનેતા બનાવવામાં આવ્યા હતા.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, જાલંધર અને ફગવાડામાં અશોક મિત્તલ સાથે જોડાયેલી કેટલીક બિઝનેસ કંપનીઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા, તેમણે જણાવ્યું કે આ કાર્યવાહી ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA) હેઠળ કરવામાં આવી છે.







939.jpg)
732.jpg)
773.jpg)
1183.jpg)
1026.jpg)
1158.jpg)
209.jpg)
236.jpg)
288.jpg)





