ચીનની સૌથી મોટી ઈ-કોમર્સ વેબસાઇટ અલીબાબાન કો-ફાઉન્ડર અને સીઈઓ જૈક મા સોમવારે નિવૃત્ત થશે. આજ દિવસે તેઓ 54 વર્ષના પણ થઈ જશે. તેઓ 40 બિલિયન ડોલર (2.88 લાખ કરોડ રૂપિયા) નેટવર્થ ધરાવતા ચીનના સૌથી અમીર વ્યક્તિ છે. તેઓએ કહ્યું કે અલીબાબાના સીઈઓ બનવાથી સારું ભણાવવું છે. એ કામ હું વધુ સારી રીતે કરી શકું છું. ટૂંક સમયમાં તેઓ શિક્ષકના રૂપમાં ફરી જોવા મળશે.