Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

જમ્મુ કાશ્મીરના પુલવામાના ગુસૂમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ છે. સુરક્ષાદળોના જવાનોએ આતંકવાદીઓને ઘેરી સમગ્ર વિસ્તારને કોર્ડન કર્યો છે.  અથડામણમાં સેના અને પોલીસનો એક જવાન ઘાયલ થયો. જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સેનાને આતંકવાદી છુપાયા હોવાની માહિતી મળતા સેનાએ સમગ્ર વિસ્તારમાં ઘેરાબંધી કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરક્ષાદળોને બાતમી મળી હતી કે જમ્મૂ-કાશ્મીરના પૂલવામાના ગુસુમાં કેટલાક આંતકવાદીઓ છુપાયા છે, ઉલ્લેખનીય છે કે આ બાતમીનાં આધારે સુરક્ષાદળો અને સ્થાનિક પોલીસ સહિતનાં જવાનો સાથે એક સંયુક્ત ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. છેલ્લા ઘણ દિવસોથી ઓપરેશન ઓલઆઉટ અંતર્ગત આંતકીઓનો સફાયો થઈ રહ્યો છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ