તેલંગાણાના યાદદ્રી ભુવનગિરી જિલ્લામાં શુક્રવારે મોડી રાત્રે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. પોચમપલ્લી મંડળ વિસ્તારમાં આવેલી એક ખાનગી ફાર્માસ્યુટિકલ કંપનીમાં કામકાજ દરમિયાન રિએક્ટરમાં જોરદાર વિસ્ફોટ થતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં બે કામદારોએ ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યા હતા. જો કે જ્યારે અન્ય 10 જેટલા કર્મચારીઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે.




1055.jpg)


27.jpg)
39.jpg)
61.jpg)
38.jpg)
40.jpg)
43.jpg)
17.jpg)
13.jpg)
2.jpg)
