પંજાબના ગુપ્તચર વિભાગ સ્ટેટ સ્પેશિયલ ઓપરેશન્સ સેલે રવિવારે (આઠમી ફેબ્રુઆરી) મોડી રાત્રે અમૃતસરમાં એક જાસૂસની ધરપકડ કરી હતી, જેણે ભારતીય સેનાની ગુપ્ત માહિતી પાકિસ્તાનને પહોંચાડી હતી. આરોપી, જેની ઓળખ હરપાલ સિંહ તરીકે થઈ છે, તે અજનાલા સેક્ટરનો રહેવાસી અને ખેડૂત છે. પોલીસે આરોપી સામે કેસ નોંધ્યો છે.




268.jpg)


840.jpg)
903.jpg)
1153.jpg)

323.jpg)
226.jpg)
636.jpg)
489.jpg)
760.jpg)





