અમરેલીના ખાંભાના નાનુડી ગામ નજીક આવેલા બરસીયા ડુંગર વિસ્તારમાં ભીષણ આગ લાગી હતી. આ આગને કારણે અંદાજે 80 વીઘાથી વધુ રેવન્યુનો ડુંગરાળ વિસ્તાર બળીને ખાખ થઇ ગયો હતો. બનાવની જાણ વન વિભાગ તેમજ મામલતદારને કરવામાં આવી હતી. જોકે, આ આગ કુદરતી રીતે જ વહેલી સવારે ઓલવાઇ ગઇ હોવાનું જાણવા મળે છે.




437.jpg)




588.jpg)
185.jpg)
657.jpg)
508.jpg)
587.jpg)
655.jpg)
1023.jpg)





