Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કેન્દ્ર સરકાર દ્વારા સંસદમાં પસાર કરાયેલા નાગરિકતા સુધારા ખરડા સામે ઉત્તરપૂર્વ ભારતના રાજ્યોમાં ફાટી નીકળેલા વિરોધની આગ શુક્રવારે પશ્ચિમ બંગાળ, દિલ્હી, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, તામિલનાડુ અને કર્ણાટકમાં પ્રસરી હતી. દિલ્હીમાં પણ જામિયા મિલિયા ઇસ્લામિયાના વિદ્યાર્થીઓએ સડકો પર ઊતરી સીએબીનો વિરોધ કર્યો હતો. સેંકડો વિદ્યાર્થીઓએ રેલી સ્વરૂપે સંસદભવન તરફ કૂચ કરવાનો પ્રયાસ કરતાં પોલીસે તેમને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ