શનિવારે રાત્રે દિલ્હીના શાહદરા વિસ્તારમાં શાહદરા ફ્લાયઓવર નીચે આવેલા MCD વેરહાઉસમાં ભીષણ આગ ફાટી નીકળતાં લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો. રાત્રે 8:30 વાગ્યાની આસપાસ અચાનક જ આગની જ્વાળાઓ અને કાળા ધુમાડાના ગોટેગોટા નીકળ્યા, જેનાથી સમગ્ર વિસ્તાર ઘેરાઈ ગયો. આગ એટલી પ્રચંડ હતી કે થોડીવારમાં જ વેરહાઉસમાં પાર્ક કરેલા ડઝનબંધ વાહનો આગની લપેટમાં આવી ગયા અને રાખ થઈ ગયા.




628.jpg)


5.jpg)
3.jpg)
831.jpg)
5.jpg)
10.jpg)
10.jpg)
28.jpg)
28.jpg)
30.jpg)





