ભારતમાં પ્રથમ વખત ઇચ્છા મૃત્યુનો અમલ થશે, સુપ્રીમ કોર્ટે ૧૨ વર્ષથી કોમામાં રહેલા એક ૩૨ વર્ષીય યુવકને ઇચ્છા મૃત્યુ માટે તેના માતા પિતાની અરજીનો સ્વીકાર કર્યો છે. અને આ યુવકને હાલ જે લાઇફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યો છે તેને હટાવી લેવાની છૂટ આપી છે, જોકે પ્રથમ વખત કોઇને ઇચ્છામૃત્યુની છૂટ આપતી વખતે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જે. બી. પારડીવાલા ભાવુક થઇ ગયા હતા.




91.jpg)


722.jpg)
768.jpg)
813.jpg)
1142.jpg)
1151.jpg)

281.jpg)
329.jpg)
358.jpg)





