નોર્થ કાશ્મીરના કેરન સેક્ટરમાં ભારતીય સેનાને મોટી સફળતા હાથ લાગી છે. જેમાં સેનાના જવાનોએ ઘુસણખોરીનો પ્રયત્ન કરી રહેલા 5 આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે. આ ઓપરેશનમાં ભારતીય સેનાનો એક જવાન પણ શહીદ થઈ ગયો છે, જ્યારે બે અન્ય જવાન ગંભીર રીતે ઘાયલ થયા છે.
હજુ પણ ઓપરેશન યથાવત છે, પરંતુ ખરાબ હવામાનના કારણે ભારતીય સેનાને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે અને હાલ સર્ચ ઓપરેશન ચાલુ જ છે.