ગલ્ફ ક્ષેત્રમાં બદલાતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઈન્ડિગોએ જાહેરાત કરી છે કે, સાઉદી અરેબિયાના શહેરો માટેની પોતાની ફ્લાઈટ્સ રદ કરવાની મુદત 24 ઓક્ટોબર સુધી લંબાવી છે. અગાઉ મંગળવારે ઈન્ડિગો, એર ઈન્ડિયા એક્સપ્રેસ, એર ઈન્ડિયા અને આકાસા એરે સાઉદી અરેબિયાના શહેરો સાથે જોડાયેલી ફ્લાઈટ્સ 17 ઓક્ટોબર સુધી રદ કરવાની જાહેરાત કરી હતી.
આ ઉપરાંત આકાસા એરે જણાવ્યું છે કે, મધ્ય પૂર્વમાં હાલની સુરક્ષા પરિસ્થિતિને જોતા તેમણે રિયાધ આવતી-જતી તમામ ફ્લાઈટ્સ 24 ઓક્ટોબર સુધી અને જેદ્દાહ આવતી-જતી ફ્લાઈટ્સ 21 ઓક્ટોબર સુધી સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે.




37.jpg)


64.jpg)
124.jpg)
2.jpg)
.jpg)
9.jpg)
38.jpg)
56.jpg)
55.jpg)
233.jpg)
