સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયધીશ માર્કેન્ડેય કાત્જુએ ઈશ્ક કરો પાર્ટી બનાવી છે. સુપ્રીમ કોર્ટના આ પૂર્વ ન્યાયધીશે સોશિયલ મીડિયામાં લખ્યું હતું કે આ પાર્ટી દેશની જુદી જુદી સમસ્યાઓ સામે લડશે. લોકોને પ્રેમ કરવા માટે પ્રોત્સાહન આપશે. નફરતની રાજનીતિ નહીં કરે. તેમણે એવુેંય કહ્યું હતું કે આ પાર્ટી હોદ્દેદારોની નિમણૂક કરી રહી છે. તેમણે જુદા જુદા રાજકીય પક્ષોના નેતાઓને અને જાહેર જીવનના લોકોને આ પાર્ટીમાં જોડાવાનું આહ્વાન કર્યું છે.




1038.jpg)


41.jpg)
1166.jpg)
1174.jpg)
955.jpg)
8.jpg)
1047.jpg)
14.jpg)
25.jpg)
1211.jpg)





