ભારતમાં ભેળસેળયુક્ત અને અસ્વચ્છ ખોરાક સામે વધુ કડક કાર્યવાહી કરવા માટે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (FSSAI) એ ‘Food Safety Connect’ નામની નવી મોબાઇલ એપ લોન્ચ કરી છે. આ એપ દ્વારા સામાન્ય નાગરિકો હોટલ, રેસ્ટોરન્ટ, ઢાબા અથવા સ્ટ્રીટ ફૂડમાં જોવા મળતી ગંદકી, ભેળસેળ અથવા ખરાબ ગુણવત્તાવાળા ખોરાક અંગે સીધી ફરિયાદ નોંધાવી શકશે.




955.jpg)


1180.jpg)
376.jpg)
5.jpg)
673.jpg)
519.jpg)
597.jpg)
7.jpg)
826.jpg)
5.jpg)





