Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

2016થી બ્રિટનમાં રહી ચૂકેલા ભારતના ભાગેડૂ બિઝનેસ વિજય માલ્યા પર ઇડી (ED)નો સકંજો અને કસવામાં આવ્યો છે. ફ્રાંસમાં માલ્યાની 1.6 મિલિયન યૂરોની પ્રોપર્ટી એજન્સીએ જપ્ત કરી લીધી છે. વિજય માલ્યા પર આરોપ છે કે તેને કિંગફિશર એરલાઇન માટે છેતરપિંડીથી 10 હજાર કરોડની લોન લીધી છે. બાકી ચૂકવવા બદલે તેને દેશ છોડી દીધો છે. 
વિજય માલ્યાની પ્રોપર્ટી 32 Avenue FOCHના એડ્રેસ પર રજિસ્ટર્ડ હતી. જેને કાર્યવાહી કરતાં સરકારી નિયંત્રણમાં લઇ લીધી. જપ્ત પ્રોપર્ટીની કીંમત લગભગ 14 કરોડ છે. કાર્યવાહી બાદ એજન્સીએ ટ્વીટ કરીને જાણકારી આપી. 
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ