બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સ અનુસાર ભારતના ઉદ્યોગપતિ Gautam Adani એ એશિયાના સૌથી ધનિક વ્યક્તિ તરીકે પ્રથમ સ્થાન મેળવ્યું છે. તેમની કુલ સંપત્તિ અંદાજે $92.6 બિલિયન (લગભગ ₹8.59 લાખ કરોડ) સુધી પહોંચી છે. આ સાથે Mukesh Ambani બીજા ક્રમે પહોંચ્યા છે, જેમની સંપત્તિ લગભગ $90.8 બિલિયન (₹8.42 લાખ કરોડ) છે.
આ વર્ષે ગૌતમ અદાણી (Gautam Adani)ની કુલ સંપત્તિમાં $8.1 બિલિયન (લગભગ ₹75 હજાર કરોડ)નો વધારો નોંધાયો છે. અદાણી ગ્રુપના શેરોમાં થયેલા તેજીભર્યા ઉછાળાએ તેમની સંપત્તિને આગળ ધપાવી છે. ખાસ કરીને એક જ દિવસમાં તેમની નેટવર્થમાં $3.56 બિલિયન (₹33 હજાર કરોડથી વધુ)નો વધારો નોંધાયો, જે તેમને અંબાણી કરતાં આગળ લઈ ગયો.




723.jpg)


939.jpg)
732.jpg)
773.jpg)
1183.jpg)
1026.jpg)
1158.jpg)
209.jpg)
236.jpg)
288.jpg)





