રિલાયન્સ જિયો ઇંફોકોમે (Reliance Jio Infocom-RJio)એરટેલ (Airtel)અને વોડાફોન-આઈડિયા (VI)પર ખોટી અફવા ફેલાવવાનો આરોપ લગાવ્યો છે. કંપનીએ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાને (TRAI) સખત કાર્યવાહી કરવાની માંગણી કરી છે. જિયોનો આરોપ છે કે એરટેલ અને VIએ અનૈતિક રુપથી એવી અફવા ફેલાવી કે નવા કૃષિ કાનૂનોથી Jioને ફાયદો થવાનો છે. ઉલ્લેખનીય છે કે નવા કૃષિ કાયદાને લઈને ઉત્તર ભારતમાં ઘણા સ્થળોએ વિરોધ પ્રદર્શન યથાવત્ છે.
Jioએ કહ્યું કે આ કંપનીઓ સતત સ્પષ્ટ/પરોક્ષ રીતે એવી ખોટી અફવાઓને સમર્થન આપી રહી છે કે રિલાયન્સને નવા કૃષિ કાયદાથી અનુચિત રીતે ફાયદો થશે. Jioએ આ અફવા કેમ્પેઈનને મોટી સંખ્યામાં નંબર પોર્ટ રિકવેસ્ટ માટે જવાબદાર ગણાવ્યા છે.