Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

છોકરા છોકરીને લઈને ભાગી જાય એવી અનેક ઘટના સામે આવતી હોય છે પરંતુ ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. ગાઝિયાબાદની એક છોકરીએ બીજી છોકરી સાથે ઘર છોડી દીધું અને ભાગી ગયા છે.

એક મીડિયા રિપોર્ટના આધારે મળતી માહિતી મુજબ બંને એકબીજાને પતિ અને પત્ની તરીકે બોલાવે છે. આ ઘટના ગાઝિયાબાદના સહાની ગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પટેલ નગરની છે, જ્યાં એક 22 વર્ષીય છોકરી અચાનક ઘરમાંથી ગાયબ થઈ ગઈ હતી, જેનું પોલીસે સ્ટેશનમાં પીડિત કુટુંબો દ્વારા ગુમ થવાની રિપોર્ટ નોંધાવી છે.

આવો  થોડા પછી બહેનના મોબાઈલ પર મેસેજ આવ્યો હતો

છોકરી ગાયબ થઈ ગયા પછી બહેનના મોબાઇલ પર એક સંદેશ આવ્યો. આ છોકરીએ તેની નાની બહેનને વૉટસએપ પર કહ્યું કે હું તમારાથી દૂર જઇ રહી છું અને હું આઈ.એ.એસ. અધિકારી બનીને જ પરત ફરીશ. તેણે તેની નાની બહેનને લગ્ન કરવા વચન લીધું હતું. છોકરીએ આમ અચાનક ઘર છોડી દેવાની ઘટનાથી પરિવારનો રડીરડીને ખરાબ હાલ થયાં છે. એક છોકરી સાથે ભાગી જવાની આ ઘટનાથી બંને વચ્ચે સમલેંગિક સંબંધોને લઇને પણ શંકા દર્શાવવામાં આવી છે. હાલ બંને પરિવારોએ ફરિયાદ નોંધાવી દેતા પોલીસે તપાસ શરૂ કરી છે.

આ બન્ને છોકરીની મિત્રતા પ્રેમ પરિવર્તન થઇ હતી 

ઘરના લોકોએ કહ્યું કે થોડા દિવસો પહેલા એક છોકરી તેમના ઘરમાં ભાડેથી રહેવા માટે આવી હતી. એ છોકરીનું નામ શોભા છે અને તે બુલંદશહેરથી આવી હતી. શોભાની ધીરે ધીરે રાધિકા સાથે મિત્રતા થઇ અને બંને સાથે જ રહેવા લાગ્યા. શોભા રાધિકાને પ્રેમથી મેડી કહેતી. બંને વચ્ચેની મિત્રતા પ્રેમમાં બદલાઇ ગઇ અને બંનેએ સાથે જીવવા-મરવાની કસમો ખાધી. આ વાતનો સબુત રાધિકાની માતાએ અને પરિવારે આપ્યો છે. પીડીતીની માતાના અનુસાર, આ છોકરી જેને ભાડેથી ઘર આપ્યું હતું એ ડાયરી લખતી હતી. તેને પોતાની ડાયરીમાં રાધિકા સાથેના તેના સંબંધો વિશે લખ્યું છે. પીડીત પરિવારે હવે શોભા સામે ફરિયાદ નોંધાવીને પોતાની દીકરીને પરત લાવવાં માટે પોલીસને અપીલ કરી છે. પોલીસ આ ઘટનામાં તપાસ કરી રહી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ