Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગોવા નાઈટક્લબ આગ કેસના આરોપી લુથરા બ્રધર્સ જેઓ ભારત સરકાર દ્વારા તેમના પાસપોર્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યા બાદ દેશ છોડીને ભાગી ગયા હતા, તેમને થાઈલેન્ડમાં અટકાયતમાં લેવામાં આવ્યા છે.
ગોવા નાઈટક્લબના માલિકો લુથરા બ્રધર્સની થાઈલેન્ડમાં ધરપકડ
ગોવા નાઈટક્લબ આગના મામલામાં થાઈલેન્ડમાં લુથરા બ્રધર્સની ધરપકડ કરવામાં આવી છે. તેમને હવે ભારત લાવવામાં આવી રહ્યા છે, અને તેમના પ્રત્યાર્પણની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. તેમની સામે કાનૂની કાર્યવાહી ભારતમાં કરવામાં આવશે. હાલમાં, ગોવા સરકાર દ્વારા કરવામાં આવેલી વિનંતી પર, વિદેશ મંત્રાલય તેમના પાસપોર્ટની માન્યતા રદ કરવાનું વિચારી રહ્યું છે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ